|

બીગ બોસ ૧૮: મુસ્કાન બામને બાદ વધુ એક ટીવી એક્ટ્રેસ થઇ શોમાંથી બહાર

બિગ બોસના આ વીકેન્ડના એપિસોડમાં અજય દેવગન અને રોહિત શેટ્ટી 'સિંઘમ અગેન'નું પ્રમોશન કરતા જોવા મળ્યા હતા. આ અઠવાડિયે, કયા સ્પર્ધકને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે તેની જાહેરાત સલમાન ખાને નહીં પરંતુ રોહિત શેટ્ટીએ કરી હતી.

By samay mirror | October 28, 2024 | 0 Comments

Hot Categories

1
3
1
4
1