|

અરશદના હાથે પરાજય બાદ પ્રથમ વખત એક્શનમાં નીરજ ચોપરા,લોઝેન ડાયમંડ લીગ ૨૦૨૪મા જીતની તૈયારી સાથે ઉતરશે મેદાનમાં

ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર નીરજને પેરિસ 2024માં પણ આ સફળતાનું પુનરાવર્તન થવાની અપેક્ષા હતી

By samay mirror | August 22, 2024 | 0 Comments

1 સેન્ટિમીટર જેટલું અંતર નીરજ ચોપડા પર પડ્યું ભારે, હાથમાંથી સરક્યું ડાયમંડ લીગ 2024નું ટાઈટલ

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ડાયમંડ લીગની ટ્રોફી ચૂકી ગયો. બ્રસેલ્સમાં યોજાયેલી ફાઇનલમાં, નીરજ માત્ર 1 સેન્ટિમીટરના નાના પરંતુ નિર્ણાયક માર્જિનથી ટાઇટલ ચૂકી ગયો.

By samay mirror | September 15, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1