માર્ક ઝુકરબર્ગની કંપની Meta એ Facebook અને Instagram પર થર્ડ પાર્ટી ફેક્ટ ચેકિંગ પ્રોગ્રામ બંધ કરવાનો નિર્ણય લીધો છે. મેટાએ તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે તે તેના થર્ડ-પાર્ટી ફેક્ટ ચેકિંગ પ્રોગ્રામને બંધ કરી રહ્યું છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025