|

ખ્યાતિકાંડ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની કરી ધરપકડ, અત્યાર સુધીમાં ૮ આરોપીઓની કરાઈ ધરપકડ

ખ્યાતિકાંડ મામલે એક મોટા સંચાર સામે આવ્યા છે. છેલ્લા એક મહિનાથી ફરાર હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનથી ઘરપકડ કરી છે.

By samay mirror | December 14, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1