કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી 11 લોકોના મોત, અનેક લોકો ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન શરુ

કેરળના વાયનાડ જિલ્લાના મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં ભારે ભૂસ્ખલન થયું હતું. મળતી માહિતી મુજબ ઘણા લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) એ જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં ફાયર ફોર્સ અને NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે

By samay mirror | July 30, 2024 | 0 Comments

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં ૧૪૩ લોકોના મોત

કેરળના વાયનાડ જિલ્લામાં મંગળવારે સવારે ભારે વરસાદ બાદ ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને કારણે ભયાનક અકસ્માતોમાં મૃત્યુની સંખ્યા સતત વધી રહી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 143 લોકોના મોત થયા છે અને 128 લોકો ઘાયલ થયા છે.

By samay mirror | July 31, 2024 | 0 Comments

હિન્દુઓ પર હુમલો, ડોક્ટર પર દુષ્કર્મ... પશ્ચિમ બંગાળની કથળતી સ્થિતિ કેરળમાં RSSની બેઠકમાં ચર્ચાઈ

કેરળના પલ્લાકડમાં આરએસએસની ત્રણ દિવસીય સંકલન બેઠકનો આજે બીજો દિવસ છે. બેઠકના પ્રથમ દિવસે કુલ ચાર સત્રોની ચર્ચા કરવામાં આવી હતી.

By samay mirror | September 01, 2024 | 0 Comments

કેરળમાં લૂંટારાઓની દહેશત.... વેપારીની કારને આંતરી 2.5 કિલો સોનાની લૂંટ ચલાવી, જુઓ વિડીયો

કેરળના થ્રિસુર જિલ્લામાં કુથિરન નેશનલ હાઈવે પર એક લૂટની ઘટના બની હતી. લૂંટારાઓએ અહીં એક વેપારીને નિશાન બનાવ્યો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે કારના ડેશકેમમાં રેકોર્ડ થઈ ગયો હતો

By samay mirror | September 27, 2024 | 0 Comments

કેરળમાં મંદિર મહોત્સવમાં મોટી દુર્ઘટના: આતશબાજી માટે લવાયેલા ફટાકડામાં વિસ્ફોટ, 150થી વધુ ઈજાગ્રસ્ત

દિવાળી પહેલા કેરળના કાસરગોડમાં એક મોટો અકસ્માત થયો છે. અહીંના એક મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન સ્ટોરેજમાં રાખવામાં આવેલા ફટાકડામાં મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે.

By samay mirror | October 29, 2024 | 0 Comments

કેરળના ત્રિસુરમાં માર્ગ અકસ્માત, ટ્રકે ડિવાઈડર અથડાયા બાદ અનેક લોકોને લીધા અડફેટે, 5ના મોત

કેરળના ત્રિશૂરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. કન્નુરથી લાકડા લઈ જતી ટ્રક હાઈવે પર બેકાબૂ થઈ ગઈ હતી. ટ્રકે ડિવાઈડર તોડીને રોડ પર સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા.

By samay mirror | November 26, 2024 | 0 Comments

કેરળ: કુન્નૂરમાં બ્રિજ પરથી ઉતરતી વખતે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા સ્કૂલ બસ પલટી, 1નું મોત, ૧૮ ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો

કેરળના કન્નુર જિલ્લામાં બુધવારે એક સ્કૂલ બસ પલટી જતાં 10 વર્ષની છોકરીનું મૃત્યુ થયું હતું અને અન્ય 18 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. પોલીસએ આ માહિતી આપી હતી

By samay mirror | January 02, 2025 | 0 Comments

કેરળમાં RSS વડા મોહન ભાગવતે કહ્યું- ભારતની તાકાત એકતામાં છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે રવિવારે કહ્યું કે ભારતની તાકાત એકતામાં રહેલી છે, જે સફળ અને વિજયી છે. અહીં વાદયામ્બડી ખાતે આરએસએસની સભાને સંબોધતા તેમણે કહ્યું કે હિન્દુ જીવનશૈલી તમામ સમસ્યાઓનું સમાધાન પૂરું પાડે છે

By samay mirror | January 20, 2025 | 0 Comments

કેરળના મલપ્પુરમમાં ફૂટબોલ મેચ પહેલા ઘટી દુર્ઘટના, ફટાકડાની ઝપેટમાં આવતા 25 થી વધુ લોકો દાઝયા

કેરળના મલપ્પુરમના અરીકોડ નજીક થેરાટ્ટમલ ખાતે સેવન્સ ફૂટબોલ મેચની ફાઇનલ પહેલા એક મોટો અકસ્માત થયો. મેચ શરૂ થાય તે પહેલાં થયેલા ફટાકડામાં ઘણા દર્શકો દાઝયા ગયા હતા

By samay mirror | February 19, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1