|

અમદાવાદ બાદ જૂનાગઢમાં મેગા ડિમોલીશન:  ઉપરકોટ કિલ્લા નજીક 59થી વધુ ગેરકાયદેસર દબાણો તોડી પડાયા

અમદાવાદ બાદ વધુ એક શહેરમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, મહાનગરપાલિકાની મેગા ડિમોલિશન ઝુંબેશ હેઠળ આજે જૂનાગઢમાં 100 થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પડાશે

By samay mirror | April 30, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1