જામનગર નજીક ઇકો કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2નાં મોત

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં ૨ લોકોના મોત થયા હતા.

By samay mirror | November 26, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1