ટ્રંપના ટેરિફનો ચીને આપ્યો જડબાતોડ જવાબ, અમેરિકા પર ટેરિફ વધારી 125 ટકા કરવાની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર 145 ટકા ટેરિફ લાદવામાં આવ્યા બાદ ચીને પણ વળતો જવાબ આપ્યો છે. ચીને અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ 84 ટકાથી વધારીને 125 ટકા કરવાની જાહેરાત કરી છે

By samay mirror | April 11, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1