|

હિમાચલમાં પેરાગ્લાઈડિંગ વર્લ્ડ કપ પહેલા અકસ્માત, બીર-બિલિંગમાં પેરાગ્લાઈડર્સ અથડાયા; એકનું મોત

હિમાચલ પ્રદેશના બીર-બિલિંગમાં, એક બેલ્જિયન પેરાગ્લાઈડરનું પેરાશૂટ ન ખુલતાં હવામાં બીજા પેરાગ્લાઈડર સાથે અથડાતાં તેનું મૃત્યુ થયું હતું. કાંગડા જિલ્લાના બીર-બિલિંગમાં 2 નવેમ્બરથી શરૂ થઈ રહેલા પેરાગ્લાઈડિંગ વર્લ્ડ કપ 2024ના ચાર દિવસ પહેલા મંગળવારે આ અકસ્માત થયો હતો.

By samay mirror | October 31, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1