|

રાજ્યમાં ૫ દિવસ હીટવેવની આગાહી: સૌરાષ્ટ્ર થી કચ્છ સુધી ગરમીનું પ્રમાણ વધશે

સૌરાષ્ટ્રમાં પોરબંદર, ભાવનગર, દ્વારકા, કચ્છમાં બે દિવસ માટે હીટવેવની અગાહી આપવામાં આવી છે. આ તરફ તાપી, ડાંગ, બોટાદ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

By Samay Mirror Admin | May 18, 2024 | 0 Comments

આ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડશે, પરસેવાથી રેબઝેબ કરી નાંખશે ઉનાળો, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે માર્ચથી મે દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે.

By samay mirror | March 04, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1