|

પુણે: ફેમસ ડાન્સર અશોક માળીને અચાનક આવ્યો હાર્ટ અટેક, ગરબા રમતા રમતાં અચાનક ઢાળી પડ્યો 'ગરબા કિંગ', જુઓ વિડીયો

પુણેના પ્રખ્યાત ગરબા ડાન્સર અને ગરબા કિંગ તરીકે જાણીતા અભિનેતા અશોક માલીનું સોમવારે રાત્રે અવસાન થયું હતું. તે તેના પુત્ર સાથે એક કાર્યક્રમમાં ગરબા ડાન્સ કરી રહ્યો હતો ત્યારે આ દુ:ખદ ઘટના બની હતી. છે

By samay mirror | October 09, 2024 | 0 Comments

મહાદેવની પૂજા કરતા કરતા વૃદ્ધ અચાનક ઢળી પડ્યા, જુઓ હાર્ટ એટેકનો LIVE વીડિયો

રાજ્યમાં અવારનવાર હાર્ટ અટેકના કિસ્સાઓ સામે આવતાં હોય છે. ત્યારે વલસાડ તાલુકાના પારનેરામાં 65 વર્ષીય વૃદ્ધને શિવજીની પૂજા કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે

By samay mirror | November 20, 2024 | 0 Comments

મહારાષ્ટ્રમાં જાલનામાં ચાલુ મેચ દરમ્યાન ખેલાડીને હાર્ટ એટેક આવતા થયું મોત, જુઓ વિડીયો

મહારાષ્ટ્રના જાલના શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 'ફ્રેઝર બોયઝ' ગ્રાઉન્ડમાં ક્રિસમસના અવસર પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું

By samay mirror | December 31, 2024 | 0 Comments

બોલીવુડ એક્ટર ટીકુ તલસાનિયાને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં કરાયા દાખલ, હાલત ગંભીર

હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ટીકુ તલસાનિયાને તેમના ઉત્તમ કોમિક ટાઈમિંગ અને યાદગાર પાત્રો માટે યાદ કરવામાં આવે છે. ટીકુ તલસાનિયા સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે.

By samay mirror | January 11, 2025 | 0 Comments

Hot Categories

1
3
1
4
1