પોતાના પંજાબી ગીતોથી આખી દુનિયાનું મનોરંજન કરનાર ફેમસ સિંગર ગુરુ રંધાવા હવે એક્ટિંગની દુનિયામાં પણ પોતાનો જાદુ બતાવવા માંગે છે. ટૂંક સમયમાં જ ગુરુ ફિલ્મ 'શાહકોટ'થી પોતાના અભિનયની શરૂઆત કરવા જઈ રહ્યો છે. હાલમાં જ તેણે ‘શાહકોટ’નું ટ્રેલર રિલીઝ કર્યું છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025