|

ટ્રમ્પનો વધુ એક ચોકાવનારો નિર્ણય: અમેરિકામાં શિક્ષણ વિભાગ બંધ કરવાનો આદેશ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. દરમિયાન, ગુરુવારે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુએસ શિક્ષણ વિભાગને નાબૂદ કરવાના હેતુથી એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા.

By samay mirror | March 21, 2025 | 0 Comments

Hot Categories

1
3
1
4
1