ડીસામાં રિવોલ્વરના નાળચે આગંડિયા પેઢીના હવાલાના ૮૦ લાખ ની લુંટ કરવામાં આવી છે. ડીસાના લાલ ચાલી ત્રણ રસ્તા પાસે રિવોલ્વરના નાળચે આગંડિયા પેથીના લાવાલાના ૮૦ લાખની લુંટ કરવામાં આવી છે
ગુજરાતના બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 17 લોકોના મોત થયા હતા. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025