પોરબંદરમાં કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર ક્રેશ , ૩ લોકોના મોત, એર એન્કલેવ પર સર્જાઈ દુર્ઘટના

પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ અપર એક હેલીકોપ્ટર ક્રેશ થયાની ઘટના સામે આવી છે. કોસ્ટગાર્ડના એર એન્કલવ પર હેલીકોપ્ટર ક્રેશ થતા ૩ લોકોના મોત થયા છે.

By samay mirror | January 05, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1