|

કોલ્ડપ્લે-દિલજીતના કોન્સર્ટની નકલી ટિકિટ મામલે EDની મોટી કાર્યવાહી, દિલ્હી, મુંબઈ સહીત 5 રાજ્યોમાં પડ્યા દરોડા

કોલ્ડપ્લે અને દિલજીત દોસાંજના કોન્સર્ટ માટે ગેરકાયદેસર ટિકિટ વેચાણ સંબંધિત મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં EDએ પાંચ રાજ્યોમાં દરોડા પાડ્યા છે. આ દરોડા દિલ્હી, મુંબઈ, જયપુર, ચંદીગઢ અને બેંગલુરુમાં થયા હતા. નકલી ટિકિટના વેચાણને લઈને વિવિધ રાજ્યોમાં અનેક FIR નોંધાયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

By samay mirror | October 26, 2024 | 0 Comments

Hot Categories

1
3
1
4
1