છત્તીસગઢના દંતેવાડા-બીજાપુર જિલ્લાની સરહદ પર લોહાગાંવ પીડિયાના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે.
છત્તીસગઢના સુકમામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા છે. ભેજી વિસ્તારમાં હજુ પણ નક્સલવાદીઓ અને જવાનો વચ્ચે અથડામણ ચાલુ છે.
છત્તીસગઢના મુલુગુ જિલ્લામાં રવિવારે નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી મોટી માત્રામાં કારતુસ અને હથિયારો જપ્ત કર્યા છે
છત્તીસગઢના કાંકેર જિલ્લાના ભાનુપ્રતાપપુરના અંતાગઢ રોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે
છત્તીસગઢના દક્ષિણી અબુઝમાદના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પોલીસ કર્મચારીઓએ વર્દીધારી ચાર નક્સલીઓને ઠાર કર્યા છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025