છત્તીસગઢના મુલુગુ જિલ્લામાં રવિવારે નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી મોટી માત્રામાં કારતુસ અને હથિયારો જપ્ત કર્યા છે