|

અક્ષય કુમારે જન્મદિવસ પર નવી ફિલ્મની જાહેરાત કરી, 'ભૂત બંગલા'ની બતાવી ઝલક, 14 વર્ષ પછી આ ડિરેક્ટર સાથે કરશે કામ

અક્ષય કુમાર આજે તેનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતાએ તેના જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ 'ભૂત બંગલા'ની પ્રથમ ઝલક શેર કરી છે. 14 વર્ષની લાંબી રાહ બાદ તે કોમેડી જગતના બાદશાહ પ્રિયદર્શન સાથે કામ કરવા જઈ રહ્યો છે

By samay mirror | September 09, 2024 | 0 Comments

અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા' માં આ એકટરની થઇ એન્ટ્રી,  નિર્માતાઓએ તેમના જન્મદિવસ પર કરી જાહેરાત

અક્ષય કુમાર અને પ્રિયદર્શનની બહુપ્રતીક્ષિત હોરર-કોમેડી ફિલ્મ  'ભૂત બંગલા' સતત ચર્ચામાં છે. આ એક્ટર-ડિરેક્ટરની જોડી આ ફિલ્મ દ્વારા ફરીથી સાથે કામ કરી રહી છે. ફિલ્મને લઈને દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે.

By samay mirror | March 16, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1