|

બેંગલુરુમાં ભારે વરસાદને કારણે 7 માળની બિલ્ડીંગ ધરાશાયી, 5ના મોત, અનેક લોકો કાટમાળ નીચે દટાયા

કર્ણાટકમાં સતત વરસાદની અસર હવે દેખાઈ રહી છે. આ વરસાદને કારણે બેંગલુરુના હેન્નુર પાસે બાબુસાબાપલ્યામાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટના સમયે બિલ્ડિંગની અંદર 20થી વધુ લોકો કામ કરી રહ્યા હતા

By samay mirror | October 23, 2024 | 0 Comments

ચીનમાં તબાહી મચાવનાર HMPV વાયરસનો પ્રથમ કેસ ભારતમાં નોંધાયો, બેંગલુરુમાં 8 મહિનાની બાળકી થઇ સંક્રમિત

ચીનનો ખતરનાક વાઈરસ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ભારતમાં પહોંચી ગયો છે. HMPV વાયરસનો પહેલો કેસ બેંગલુરુમાં જોવા મળ્યો છે. બેંગલુરુમાં 8 મહિનાના બાળકમાં HMPV વાયરસની પુષ્ટિ થઈ છે.

By samay mirror | January 06, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1