રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સતત 9મી વખત રેપો રેટ યથાવત રાખ્યો છે. તે પહેલાની જેમ 6.5 ટકા પર રહેશે.
રાજકોટમાં ભારે વરસાદે તબાહી છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા. ત્યારે SBI બેંકની જિમખાના બ્રાન્ચનું લોકરરૂમમાં ત્રણ દિવસથી ગરકાવ થયું છે.
GST અધિકારીઓ દ્વારા મુંબઈમાં દેશની સૌથી મોટી ખાનગી બેંકોમાંની એક ICICI બેંકની ત્રણ ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આવતીકાલ બુધવારથી જીએસટીની ટીમ સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટને લઈને મોટો નિર્ણય લીધો છે. આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ હજુ પણ 6.50 ટકા પર સ્થિર છે
પંજાબ નેશનલ બેંક લોન છેતરપિંડી કેસમાં આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી છે. ૬૫ વર્ષીય ચોક્સીની શનિવારે (૧૨ એપ્રિલ, ૨૦૨૫) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ની અપીલ પર ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે જેલમાં છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025