|

“કાશી મારી છે અને હું કાશીનો છું...”પીએમ મોદીએ બનારસમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનારસને 3880 કરોડ રૂપિયાની ભેટ આપી. શુક્રવારે, તેમણે વારાણસીમાં રસ્તા, વીજળી, શિક્ષણ અને પર્યટન સંબંધિત 44 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

By samay mirror | April 11, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1