|

સરકારે જાહેર કર્યા સિંહની વસ્તી ગણતરીના આંકડા: ગુજરાતમાં 891 એશિયાઈ સિંહ, સિંહોના વસવાટનો વિસ્તાર વધ્યો

વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ-2025 10 મેથી 13મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો.

By samay mirror | May 21, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1