|

બિગ બોસ ઓટીટી 3 ફિનાલેમાં રણવીર શૌરી સહિત આ 3 સ્પર્ધકો થયા બહાર,જાણો કોની વચ્ચે થશે મુકાબલો

‘બિગ બોસ ઓટીટી 3’નો  ગ્રાન્ડ ફિનાલે આજે એટલે કે શુક્રવાર, 2 ઓગસ્ટે છે. શોમાં હાજર રહેલા 5 સ્પર્ધકોમાં - રણવીર શૌરી, નાઝી, સના મકબૂલ, સાઈ કેતન અને કૃતિકા મલિક, તેમાંથી એકને તાજ પહેરાવવામાં આવશે

By samay mirror | August 02, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1