|

ઉત્તરપ્રદેશ: અમેઠીમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત: જાનૈયાઓથી ભરેલી સ્કોર્પિયો ટ્રક સાથે અથડાઇ, 3ના મોત, 5 ઈજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશના અમેઠીમાં ગઈ કાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને અકસ્માતમાં  ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા

By samay mirror | November 29, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1