લેબનોનમાં તાજેતરમાં પેજર હુમલાના કારણે દેશમાં ભયનું વાતાવરણ છે. લેબનોનમાં બુધવારે પેજર હુમલામાં 20 લોકોના મોત થયા હતા અને લગભગ 2800 ઘાયલ થયા હતા.
પનીનું લિક્વિડેશન એટલે તેની સંપત્તિ વગેરે વેચીને તેનું સંપૂર્ણ લિક્વિડેશન. આ માટે સુપ્રીમ કોર્ટે NCLATના નિર્ણયને ફગાવી દીધો હતો.
જાપાન એરલાઈન્સ પર સાયબર એટેક થયો છે. એરલાઈન્સને તેની અસર થઈ છે. ટિકિટનું વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. એરલાઇન્સની બેગેજ ચેક-ઇન સિસ્ટમમાં પણ સમસ્યા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025