|

અમદાવાદનાં હરીપુરા નજીક ખાનગી બસ પલટાતા સર્જાયો અકસ્માત, 20 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

અમદાવાદના હરિપુરામાં બસ પલટી ખાઈ જવાને લીધે 20 થી વધુ મુસાફરો ઈજગ્રસ્ત થયા હતા.આ અકસ્માત ધંધુકા ફેદરા રોડ પર સર્જાયો હતો.

By samay mirror | November 14, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1