|

અનુપમ ખેરના ફોટા સાથે નકલી ચલણના મામલામાં પોલીસે ત્રણની કરી ધરપકડ, 1.8 કિલો સોનું ઝડપાયું

અમદાવાદમાં અનુપમ ખેરની તસવીરવાળી 500 રૂપિયાની નકલી નોટો આપીને છેતરપિંડી કરવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

By samay mirror | October 17, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1