કુણાલ કામરાની કોમેડી પર સીએમ ફડણવીસનું મોટું નિવેદન, કહ્યું-  તેને માફી માગવી જોઈએ

કુણાલ કામરાનો વીડિયો સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કામરાને માફી માંગવા કહ્યું છે.

By samay mirror | March 24, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1