સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ ડિસેમ્બરમાં લેવામાં આવેલા ડ્રગ સેમ્પલના પરિણામો જાહેર કર્યા છે. જે મુજબ 135થી વધુ પેરામીટર યોગ્ય જણાયા નથી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025