રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તા.29ને રવિવારે બપોરના ત્રણ કલાકે જામકંડોરણા ખાતે આયોજીત કરાયેલ સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં અધ્યક્ષસ્થાને હાજરી આપશે.