અમેરિકાના ટેક્સાસ શહેરમાં ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 4 ભારતીયો મૂળના લોકોના મોત થયાં છે. 5 કાર એકબીજા સાથે અથડાવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. અથડામણને કારણે એક કારમાં આગ લાગી હતી