સુરત જિલ્લામાં એક મોટી ઘટના બની છે. સિટી લાઇટ વિસ્તારમાં આવેલા સનસિટી નામના જીમમાં બુધવારે સાંજે ભીષણ આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.