ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં રવિવારે રાત્રે ભારે હંગામો થયો હતો. અહીં એક સમુદાયના લોકોએ ધાર્મિક ધ્વજ લગાવ્યો અને બીજા સમુદાયના લોકોએ વિરોધ કર્યો. થોડી જ વારમાં આ વિવાદે ભારે વળાંક લીધો. બંને સમુદાયના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો