રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે ભયાનક સ્થિતિ સર્જાય છે. ત્યારે જોધપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.