પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભ પહોંચ્યા જ્યાં તેમણે ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઘણા સંતો પણ તેમની સાથે હાજર હતા