રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. માંડવીમાં 14 વર્ષની સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.