મણિપુરના ઇમ્ફાલ પૂર્વના ગામોમાં કેટલાક હથિયારબંધ લોકો આવ્યા અને અચાનક ગોળીબાર શરૂ કરી દીધો. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો છે