દિલ્હીના કાલકાજીમાં એક મોટો અકસ્માત થયો છે. નવરાત્રિ પૂજા દરમિયાન દુર્ગા પૂજા પંડાલમાં વીજળીનો કરંટ ફેલાયો હતો. 9માં ધોરણમાં ભણતા  એક છોકરાનું ઇલેક્ટ્રિક શોક લાગવાથી મોત થયું હતું