બાંગ્લાદેશ મુદ્દે વિરોધ મહારાષ્ટ્રમાં શુક્રવારે રાજ્યના કેટલાક ભાગોમાં અચાનક સાંપ્રદાયિક તણાવ ફેલાઈ ગયો. બાંગ્લાદેશમાં હિંદુઓ સામે ચાલી રહેલી હિંસાનો વિરોધ કરવા માટે નાસિકમાં નીકળેલી રેલી હિંસક બની હતી