NCPના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીની  શનિવારે રાત્રે મુંબઈમાં ત્રણ શૂટરોએ ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે ગુનો આચરનાર ત્રણમાંથી બે શૂટરોની ધરપકડ કરી છે.