ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાન નજીકના દરિયામાંથી ૫ ટન ડ્રગ્સ જપ્ત કર્યું છે.હાલ ડ્રગ્સનો પ્રકાર અને તેની કીમત વિષે હજુ કોઈ માહિતી આપવામાં આવી નથી
ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાન નજીકના દરિયામાંથી ૫ ટન ડ્રગ્સ જપ્ત કર્યું છે.હાલ ડ્રગ્સનો પ્રકાર અને તેની કીમત વિષે હજુ કોઈ માહિતી આપવામાં આવી નથી
દેશમાં દરિયા કાંઠે થી ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત છે. થોડા સમય પહેલા જ દિલ્લી NCB દ્વારા પોરબંદરના દરિયાકાંઠા નજીક ૫૦૦ કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું ત્યારે વધુ એકવાર ડ્રગ્સ મોટી માત્રામાં ભારતીય કોસ્ટ ગાર્ડે ડ્રગ્સ ઝડપ્યું છે.આંદામાન નજીકના દરિયામાંથી ૫ ટન ડ્રગ્સ જપ્ત કર્યું છે.આટલું મોટું કન્સાઈમેન્ટ આ પહેલા ક્યારેય પકડાયું નથી. કોસ્ટ ગાર્ડે એક ફીશીગ બોટ માંથી ડ્રગ્સ મળી જપ્ત કર્યું .
મળતી માહિતી અનુસાર ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાન નજીકના દરિયામાંથી ૫ ટન ડ્રગ્સ જપ્ત કર્યું છે.હાલ ડ્રગ્સનો પ્રકાર અને તેની કીમત વિષે હજુ કોઈ માહિતી આપવામાં આવી નથી. હાલ સરક્ષણ અધિકારીઓ આ મામલામાં વધુ તપાસ કરી રહ્યા છે.
આ આગાઉ ૧૦ દિવસ પહેલા જ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSએ ૭૦૦ કરોડની કિમતનું ૫૦૦ કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. દિલ્હી NCBને આ ડ્રગ્સ વિષે માહિતી મળતા દિલ્હી NCB, કોસ્ટ ગાર્ડ અને નેવીની મદદથી ગુજરાતના પોરબંદરના દરિયા કાંઠેથી ૭૦૦ કરોડની કિમતનું ૫૦૦ કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0