ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) દરિયાઈ સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. માર્ગના દરેક પગલા પર નજર રાખવામાં આવે છે. દરમિયાન કોસ્ટ ગાર્ડે મોટી કાર્યવાહી હાથ ધરી છે