ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ગઈ કાલે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં છ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ત્રણ છોકરા અને ત્રણ છોકરીઓનો સમાવેશ થાય છે