કાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલુ થશે ૨૩ ઓગસ્ટ સુધી ચાલનારા આ સત્રમાં અનેક મહત્વના બીલ રજુ કરવામાં આવશે. મળતી વિગતો મુજબ ૩ દિવસ ચાલનાર આ સત્રમાં કાળાજાદુ અને ગુજરાત સ્પેશીયલ કોર્ટ બોલ રજુ કરાશે