દિલ્હી બન્યો ડ્રગ્સનો 'દરિયો' બની હોય તે વાત ફરી એકવાર સાબિત થઇ છે. દિલ્હી પોલીસે ફરી એકવાર કરોડો રૂપિયાનું કોકેઈન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રમેશ નગર વિસ્તારમાં ડ્રગ્સનો મોટો કન્સાઈનમેન્ટ જપ્ત કર્યો છે.