ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિધનથી સમગ્ર દેશ શોકમાં છે. PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકાર  દેશના આર્થિક વિકાસનો પાયો નાખનાર વ્યક્તિઓને યોગ્ય સન્માન આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.