લોકો શારીરિક માનસિક સ્વાસ્થ્ય વર્ધન માટે વિવિધ પ્રકારના સૂકા મેવાનો નિયમિત ખોરાકમાં સમાવેશ કરે છે. ડ્રાયફ્રુટમાં રહેલા પ્રોટીન વિટામિન કેલ્શિયમ મિનરલ અને આયર્ન ફાયબર સહિતની ભરપૂર માત્રા હોય છે.
લોકો શારીરિક માનસિક સ્વાસ્થ્ય વર્ધન માટે વિવિધ પ્રકારના સૂકા મેવાનો નિયમિત ખોરાકમાં સમાવેશ કરે છે. ડ્રાયફ્રુટમાં રહેલા પ્રોટીન વિટામિન કેલ્શિયમ મિનરલ અને આયર્ન ફાયબર સહિતની ભરપૂર માત્રા હોય છે.
લોકો શારીરિક માનસિક સ્વાસ્થ્ય વર્ધન માટે વિવિધ પ્રકારના સૂકા મેવાનો નિયમિત ખોરાકમાં સમાવેશ કરે છે. ડ્રાયફ્રુટમાં રહેલા પ્રોટીન વિટામિન કેલ્શિયમ મિનરલ અને આયર્ન ફાયબર સહિતની ભરપૂર માત્રા હોય છે. જે શરીર મનને તંદુરસ્ત રાખે છે. જો કે નિયમિત લેવાતા સૂકામેવાને ટક્કર આપતા એક ડ્રાયફ્રૂટ વિશે ભારતમાં બહુ ઓછી જાણકારી છે. અલબત ચીન, યુરોપ, આફ્રિકા, અમેરિકા સહિતના પશ્ચિમના દેશોમાં આ સુકો મેવો ખૂબ ખવાય છે.
ડ્રાયફ્રુટ્સના પિતાને ટક્કર આપતા આ બીજનું નામ છે ચિલગોઝા. આ અનોખું ડ્રાયફ્રુટ 50 પછી પણ 20 વર્ષના યુવાન જેટલી શારીરિક ક્ષમતા આપે છે ..જેનું સેવન અસંખ્ય રોગોથી દૂર રાખે છે. ભારતમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.
આ ડ્રાયફ્રૂટ વિશે સૌથી મહત્વની વાત એ છે કે તે ખૂબ જ ફાયદાકારક છે, આ ડ્રાય ફ્રૂટ એ અન્ય ડ્રાયફ્રૂટને ખૂબ જ સારી રીતે સ્પર્ધા પૂરી પાડી રહ્યું છે. કારણ કે જે લોકો તેમના સામાન્ય ડ્રાયફ્રૂટ્સ જેમ કે કાજુ, બદામ, કિસમિસ ખાય છે, તેમના માટે આ ડ્રાય ફ્રુટ આ બધા ડ્રાય ફ્રુટ્સને ટક્કર આપે તેવું છે. ચિલગોઝા ડ્રાયફ્રુટના અઢળક ફાયદા છે.
જો તમે દરરોજ ડ્રાયફ્રૂટ્સનું સેવન કરો છો તો તમને ન માત્ર શક્તિ મળશે પરંતુ તમારામાં એક અલગ એનર્જી લેવલ પણ જોવા મળશે. સુકામેવામાં પોટેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે આપણા બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી પાચન અને આંતરડાની સમસ્યા દૂર થાય છે. એક રિપોર્ટ અનુસાર, પાઈન નટ્સમાં પ્રોટીન, આયર્ન અને મેગ્નેશિયમની પૂરતી માત્રા મળી આવે છે. તેનાથી ત્વરિતમાં એનર્જી લેવલ વધી જાય છે. વિટામિન Eની એન્ટીઑકિસડન્ટ શક્તિને કારણે, પાઈન નટ્સ ત્વચા માટે પણ ફાયદાકારક છે. પાઈન નટ્સ ખાવાથી તમારી ત્વચા ચમકદાર રહે છે અને તમે હંમેશા યુવાન દેખાઈ શકો છો.
સુકા પાઈન નટ્સ એટલે કે ચિલગોઝા સીધા ખાઈ શકાય છે. તમે તેને થોડા સમય માટે પાણીમાં પલાળી શકો છો જેથી તે નરમ થઈ જાય અને પછી તેનું સેવન કરો. પાઈન નટ્સને ટોસ્ટર અથવા ઓવનમાં પણ સૂકવી શકાય છે. પાઈન નટ્સ તળીને પણ ખાઈ શકાય છે. પાઈન નટ્સને ઉકાળીને પણ ખાઈ શકાય છે.
20 ના યુવાનો 50 પછી પણ રહેશે. આ ચિલગોઝા ડ્રાયફ્રુટ ખાવાથી તમને ઘણા ફાયદા થશે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ ડ્રાયફ્રુટનું સેવન કરવાથી તમે લાંબા સમય સુધી યુવાન રહી શકો છો અને આ ડ્રાય ફ્રુટની કોઈ આડઅસર થતી નથી જેનું તમે ખૂબ જ સારી રીતે અને કોઈપણ ડર વગર સેવન કરી શકો છો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0