CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબીનેટ ની આજે બેઠક મળશે. આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ , સૌરાષ્ટ્રમાં પાક નુકશાનની સંદભે ચાલી રહેલા સર્વે પર સમીક્ષા કરવામાં આવશે,
CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબીનેટ ની આજે બેઠક મળશે. આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ , સૌરાષ્ટ્રમાં પાક નુકશાનની સંદભે ચાલી રહેલા સર્વે પર સમીક્ષા કરવામાં આવશે,
CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબીનેટ ની આજે બેઠક મળશે. આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ , સૌરાષ્ટ્રમાં પાક નુકશાનની સંદભે ચાલી રહેલા સર્વે પર સમીક્ષા કરવામાં આવશે, સાથે વિધાનસભા બાકીના બે દિવસના સત્ર અને તેમાં રજુ થનારા બીલ બાબતે ચર્ચા થશે. ઉપરાંત મંકી પોક્સ વાયરસની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ રાજ્ય સરકારની તૈયારીઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.
આજે મળનારી કેબીનેટ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ અને તેના કારણે થયેલા નુકસાન, તેના સર્વેને અને તેને થયેલા નુકસાન માટે સહાય માટેની પણ ચર્ચા કરવામાં આવશે
આ ઉપરાંત વિધાન સભા બાકીના દિવસના સત્ર અને તેમાં રજુ થનારા બીલની પણ ચર્ચા કરાશે. જેમાં માનવ બલિદાન, કાળાજાદુ અટકાવવા અંગેનું વિધેયક ગૃહમાં રજુ કરવા અંગેની ચર્ચા કરાશે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0