સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના મગદલ્લા વિસ્તારમાં ડ્રગ્સ પાર્ટીમાં CID ક્રાઇમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. CID ક્રાઇમ દ્વારા સ્પા ગર્લ સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.